સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જેડ બ્લુમાં સિઝન સેલનો આજે છેલ્લો દિવસ : તમામ બ્રાન્ડમાં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ


SHARE





જેડ બ્લુમાં સિઝન સેલનો આજે છેલ્લો દિવસ : તમામ બ્રાન્ડમાં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

તા.26 સુધી જ આ ખાસ સેલ ચાલશે : ફેશનેબલ મેન્સવેર, ટ્રેન્ડી કેઝ્યુઅલથી લઈને આકર્ષક ફોર્મલ્સ તેમજ લગ્નની સિઝનમાં સ્પેશિયલ બ્લેઝર અને મોદી કોટી સહિતની આઇટમોનો એકદમ નવો સ્ટોક 

 

(રવિવારે પણ સવારે 10થી રાત્રે 10 શો રૂમ ઓપન રહેશે)

જેડ બ્લુમાં સિઝન સેલ મુકવામાં આવ્યો છે. જે તા.26એ પૂર્ણ થવાનો છે. આ સેલને હવે બે જ દિવસ બાકી રહ્યા છે. આ સેલમાં તમામ બ્રાન્ડમાં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સેલમાં ફેશનેબલ મેન્સવેર, ટ્રેન્ડી કેઝ્યુઅલથી લઈને આકર્ષક ફોર્મલ્સ સુધીના બ્રાન્ડેડ કલોથ મુકવામાં આવ્યા છે. આ સાથે લગ્નની સિઝનમાં સ્પેશિયલ બ્લેઝર અને મોદી કોટીમાં ખાસ આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત તમામ બ્રાન્ડમાં એકદમ નવો સ્ટોક આવી ગયો છે. તો આજે જ ખરીદી કરવા પધારો

● Jack & Jones : ફ્લેટ 50% ઓફ
● Rare Rabbit : બાય 3 ગેટ 50% ઓફ
● UCB : બાય 2 ગેટ 50% ઓફ
● Being Human : ફ્લેટ 50% ઓફ
● Spykar : બાય 2 ગેટ 50% ઓફ
● US Polo : બાય 1 ગેટ 1 ફ્રી
● Mufti : ફ્લેટ 50% ઓફ
● Pepe Jeans : ફ્લેટ 50% ઓફ
● Arrow : બાય 1 ગેટ 1 ફ્રી
● Louis Philipe : બાય 2 ગેટ 40% ઓફ
● Jade Blue : બાય 3 ગેટ 50% ઓફ
● Green Fiber : બાય 3 ગેટ 50% ઓફ


જેડ બ્લુ
ઉમિયા સર્કલ,
શનાળા રોડ,મોરબી
મો.7486016771
મો.7383748045




Latest News