મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરાયું


SHARE







મોરબીમાં વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરાયું

મોરબી નેચર કલબ સહિતની સંસ્થાઓ દ્વારા તુલસી વિવાહ નિમિતે વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતુ ત્યારે રામચોક પાસે તુલસીના રોપા લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને થોડી જ વારમાં એક હજાર જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે મયુર નેચર કલબના એમ.જી. મારુતિઅરવિંદભાઈ સોમૈયાજીતુભાઇ ઠક્કરમહાદેવભાઈ ઉટવાડિયાપ્રકાશ સોનગ્રાપ્રો. રજનીકાંત રાઠોડભાવેશભાઈ દોશીઘનશ્યામભાઈ અધારાભવિપ્રસાદ રાવલહંસાબેન ઠાકરહસુભાઈ સોરિયાહર્ષદભાઈ પટેલભારતીબેન રાચ્છકિશોરભાઈ પલાણવેન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન,  વિપુલ પ્રજાપતિકાજલબેન ચંડીભમરમયુર  પીઠડીયાઋત્વિક નિમાવત સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News