મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા કાલે હેલ્ધી બેબી કોમ્પીટિશનનું આયોજન


SHARE







નન્હેં હે તો ક્યાં હુઆ!!!, હમ ભી જીતેંગે, જી હા પણ ક્યાં???

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા નાના બાળકો માટે હેલ્ધી બેબી કોમ્પીટિશન નું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં 1.5 થી 4 વર્ષના બાળકો આ સ્પર્ધા માં ભાગ લઇ શકશે તેમાં ચાર લેવલ હશે જેમાં પ્રથમ લેવલમાં બેસ્ટ હેલ્ધી બેબી બીજા લેવલમાં બેસ્ટ ડ્રેસ બેબી ત્રીજા લેવલમાં બેસ્ટ ફોટોજેનિક ફેસ અન ચોથા લેવલ માં સુપર મોમ-ડેડ નો રાઉન્ડ હશે આ ચારેય લેવલ ના પ્રથમ ત્રણ વિજેતાઓ  આકર્ષક ઇનામો મળશે તેમજ ભાગ લેનાર દરેક બાળક ને શ્યોર ગિફ્ટ આપવામાં આવશે સાથે સાથે સાંજે ભાવ્યાંતિભવ્ય કિડ્સ કાર્નિવલ નું પણ આયોજન જેમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં અદભુત આકર્ષક બાળ નગરી ઉભી કરવામાં આવી છે જેમાં 7 વર્ષ સુધીના બાળકો ભરપૂર આનંદ ઉઠાવી શકશે

સ્થળ - નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ, સમય  સાંજે 4:00 થી રાતના 11:00 સુધી રાખવામા આવેલ છે અને કાલે તા 11 ના રોજ આ કાર્યક્રમ યોજાશે
રામોજી ફાર્મ,, લીલાપર રોડ
Morbi

રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે
મોં. 7567504300






Latest News