મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી ફાયર વિભાગ દ્વારા પ્લે હાઉસ તથા શાળામાં બાળકો અને સ્ટાફને ફાયર સમય રાખવાની તકેદારીની માહિતી આપી


SHARE







મોરબી ફાયર વિભાગ દ્વારા પ્લે હાઉસ તથા શાળામાં બાળકો અને સ્ટાફને ફાયર સમય રાખવાની તકેદારીની માહિતી આપી

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા મંગલમ પ્લે હાઉસ હાઉસિંગબોર્ડ મોરબી-૧ અને શ્રીમતી નલીનીબેન જી. મહેતા હાઈસ્કુલ સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશનની બાજુમાં કોઈપણ અણબનાવ ન બને ભાગરૂપે અને જો એવો કોઈ અણબનાવ બને તો કેવી રીતે તેમાંથી નીકળવું એ ફાયર ટ્રેનીંગમાં શીખડાવવામાં આવ્યું છે અને અગ્નિસામક યંત્રનો કઇં રીતે ઉપાયોગ કરવો બેઝિક ફાયર થાય તો શું કરવું ? શું ન કરવું ? તેની પુરતી માહિતી આપી હતી.મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તો ૨૪ કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર જ હોય છે પણ જો ના કરે ને કોઈ બનાવ બંને તો હાજર રહેલ સ્ટાફ કે વિદ્યાર્થી અથવા કોઈ પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હશે તો ફાયર ટીમ પહોંચે તે પહેલા પોતાની સેફટીનું ધ્યાન રાખી શકે અને કેવી રીતે ૧૦૧ કંટ્રોલરૂમનો કોન્ટેક્ટ કરવો તે પણ જણાવ્યુ હતુ. 






Latest News