મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ધારાસભ્યની રજૂઆતથી બે બ્રિજના 22 કરોડના કામ મંજૂર


SHARE







વાંકાનેર તાલુકામાં ધારાસભ્યની રજૂઆતથી બે બ્રિજના 22 કરોડના કામ મંજૂર

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સરકારને રજૂઆત કરી હતી તેને ધ્યાને લઈને સરકારે બે બ્રિજ બનાવવા માટેનું કામ મંજૂર કરવામાં આવેલ છે.

ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા 67-વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતને ધ્યાન લઈને સરકારે વાંકાનેર થી કુવાડવાને જોડતા સ્ટેટ હાઇવે (રીસરર્ફેસીંગ) બનાવવા માટે આશરે 12.40 કિલોમીટર અંદાજે 15.50 કરોડનાં ખર્ચે તેમજ  વાંકાનેરથી અમરસર, મિતાણા આવતાં નવા મેજર/ માઈનોર બ્રિજ બનાવવા માટે આશરે 6.50 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવેલ છે જેથી કરીને વાંકાનેરના ધારાસભ્યએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે.






Latest News