મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ABVPના ત્રણ કાર્યકર્તાઓને મળી મોટી જવાબદારી


SHARE







મોરબીમાંથી ABVPના ત્રણ કાર્યકર્તાઓને મળી મોટી જવાબદારી

મોરબી એબીવીપીની તાજેતરમાં અધિવેશન કર્ણાવતી ખાતે યોજાયું હતું. ત્યારે ગુજરાત પ્રદેશ કારોબારી 2025-26 ની ઘોષણા કરવામાં આવી છે જેમાં મોરબી એબીવીપી શાખાના કાર્યકર્તા  રાજદીપસિંહ જાડેજાને ગુજરાત પ્રદેશ વિશ્વવિદ્યાલય સહ સંયોજક તરીકે તેમજ પૂર્વજીતસિંહ જાડેજા અને ઊર્મિબેન જોષીની ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અને સમગ્ર ગુજરાતની છાત્ર શક્તિ દ્વારા તેમને અભિનંદન આપવામાં આવેલ છે.






Latest News