મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE





મોરબીમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુનામાં પકડાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી તથા ડીવાયએસપી પી.એ.ઝાલાની સૂચના મુજબ મોરબી શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા કરી ગુના આચારતા અસામાજીક તત્વોની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મોરબી એ ડિવીઝન વિસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ શખ્સ ભરતભાઈ ઉર્ફે બી.કે. કાળુભાઈ ગોગરા (40) રહે. જેલ રોડ બોરીચાવાસ મોરબી વાળા સામે પાસાની પ્રપોઝલ કરવામા આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલીસે પાસા હેઠળ આરોપીને પકડીને મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કરેલ છે.




Latest News