મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

સમાચારની અસર: મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડ સામે અકસ્માત સર્જે તેવો ખાડો બુરાયો ખરો


SHARE







સમાચારની અસર: મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડ સામે અકસ્માત સર્જે તેવો ખાડો બુરાયો ખરો

મોરબીમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર એલ.ઇ. ગ્રાઉન્ડની સામે જીવલેણ અકસ્માત સર્જાય તેવા ખાડા હતો જેને બુરવા માટેની તંત્ર દ્વારા તસ્દી લેવામાં આવતી ન હતી જેથી કરીને તેના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તંત્ર દોડતું થયું હતું અને એલ.ઇ. ગ્રાઉન્ડ પાસે રોડની વચ્ચો વચ્ચ મસમોટો ખાડો હતો તેને બૂરી દેવામાં આવેલ છે જો કે, આ રોડ ઉબડ ખાબડ છે તેને રીપેર કરવા માટેની હાલમાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે નિર્દોષ લોકો માટે ખાડો જીવલેણ સાબિત ન થાય તે માટે તંત્ર દ્વારા જે કામ કરવામાં આવ્યું છે પરંતુ સરકારમાં ટેકસ ભરતા વાહન ચાલકોને સારા રોડની સુવિધા તંત્ર દ્વારા કયારે આપવામાં આવશે તેવો સવાલ હાલમાં ઉઠી રહ્યો છે.






Latest News