મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના મિત્રએ આપેલ રૂપિયા સામે અપાયેલ ચેક રિટર્ન થવાના કેસમાં બમણી રકમનો દંડ-એક વર્ષની સજા


SHARE







મોરબીના મિત્રએ આપેલ રૂપિયા સામે અપાયેલ ચેક રિટર્ન થવાના કેસમાં બમણી રકમનો દંડ-એક વર્ષની સજા

મોરબીમાં મિત્રને આપેલ રૂપિયાની સામે મિત્રે આપેલ ચેક રિટર્ન થયો હતો જે ચેક રીટર્નનો મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો અને તે કેસમાં આરોપી રોહિત નરભેરામભાઈ ભાલોડીયાને ચેકની બમણી રકમ 7 લાખનો દંડ અને એક વર્ષની સાદી કેદની સજા કોર્ટે ફટકારી છે

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ ફરિયાદી અને આરોપી મિત્ર છે જેથી આરોપીએ ફરિયાદી પાસેથી ધંધા માટે 7 લાખ રૂપિયાની માંગણી કરી હતી જેથી કરીને 7 લાખ રોકડા તા. 29/5/19 ના રોજ આપવામાં આવ્યા હતા અને પ્રોમિસરી નોટ લખી આપેલ હતી તેમજ બેંક ઓફ બરોડાના સાડા ત્રણ લાખના બે ચેક આપ્યા હતા બે પૈકી એક સાડા ત્રણ લાખનો ચેક બેંકમાં વટાવવા જતા ચેક રીટર્ન થયો હતો જેથી વકીલ મારફત ત્રીજા એડી. ચીફ જ્યુડીશ્યલ મેજી. સાહેબની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને કેસમાં ફરિયાદીના વકીલ જયદીપભાઇ બી. પાંચોટિયાએ કોર્ટમાં કરેલ દલીલ અને રજુ કરેલા પુરવાનોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને ચેકની બમણી રકમ એટ્લે કે 7 લાખનો દંડ અને એક વર્ષની સજા ફટકારી છે. જે રકમમાંથી ફરિયાદીને ફરિયાદની તારીખથી 9 ટકા વ્યાજ સાથે વળતર ચુકવવા અને રકમ આરોપી ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી છે કેસમાં ફરિયાદીના વકીલ તરીકે મોરબીના વકીલ જયદીપભાઈ બી. પાંચોટિયા અને ગીરીશભાઈ અંબાણી રોકાયેલ હતા






Latest News