મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઇ


SHARE













વાંકાનેર તાલુકામાં જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઇ

જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. સીઆરસી જામસરના માર્ગદર્શક હેઠળ રાજગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના ત્રણ વિભાગ કર્યા હતા અને  બાળકોએ ઉત્સાહ પૂર્વ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. અને દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને અનુદાનિત નિવાસી પ્રા. શાળાના આચાર્ય આદ્રોજા જીગ્નેશભાઈ અને શ્રી  મકતાનપર પ્રા.શાળાના શિક્ષક બાવરવા નરેન્દ્રભાઈ દ્વારા ઈનામ તેમજ ફૂલ સ્કેપના ચોપડા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને બાળવાર્તા સ્પર્ધામાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને અને માર્ગદર્શક શિક્ષક ને જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.






Latest News