મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રોજગારવાંચ્છુ પોતાની પ્રોફાઇલ રોજગાર કચેરીએ એપ્રુવ કરવી શકશે


SHARE











મોરબીમાં રોજગારવાંચ્છુ પોતાની પ્રોફાઇલ રોજગાર કચેરીએ એપ્રુવ કરવી શકશે

અનુબંધમ્ વેબપોર્ટલ પર ઉમેદવાર રોજગાર કચેરી ખાતે જાતે ઉપસ્થિત રહી પોતાની પ્રોફાઇલ એપ્રુવ કરાવવાની રહેશે ત્યારે જિલ્લા રોજગાર કચેરી ખાતે રોજગારવાંચ્છુ નોંધાયેલ ઉમેદવારોનો ડાટા અપલોડ કરવામાં આવેલ છેજેને ઉમેદવારોએ જાતે ચકાસીઆધાર કાર્ડ અને ફોટો અપલોડ કરી પ્રોફાઇલ એપ્રુવ કરવાની રહે છે. રોજગાર કચેરીની રોજગારલક્ષી સેવાઓ સારી રીતે મળી રહે તે માટે પ્રોફાઇલ એપ્રુવ કરવું જરુરી છે તેથી મોરબી ખાતે નોંધાયેલ તમામ ઉમેદવારોએ આગામી તા. ૧૮/૧૧ સુધીમાં રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાની પ્રોફાઇલ એપ્રુવ કરાવવા રોજગાર કચેરીનવુ સેવા સદનસો-ઓરડીમોરબી ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

વધુ વિગત માટે કોલ સેન્ટર નં.૬૩૫૭ ૩૯૦ ૩૯૦ અથવા ફોન નં.૦૨૮૨૨ ૨૪૦૪૧૯ નો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી બી.ડી. જોબાનપુત્રાની યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કેરોજગારલક્ષી સેવાઓ માટે ગુજરાત સરકારશ્રી દ્વારા તાજેતરમાં અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવેલ છે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગાર લક્ષી તમામ સેવાઓ પોર્ટલ/વેબ સાઇટ https://anubandham.gujarat.gov.in/home પર  ઉપલબ્ધ થયેલ છે.






Latest News