મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના થોરાળા ગામે સામૂહિક શૌચાલયની સાફ સફાઈ કરી સુશોભન કરાયું


SHARE







મોરબીના થોરાળા ગામે સામૂહિક શૌચાલયની સાફ સફાઈ કરી સુશોભન કરાયું

સરકાર દ્વારા વિશ્વ શૌચાલય દિવસ અનુસંધાને ૧૯ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર દરમિયાન આપણું શૌચાલય આપણું સન્માન  અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં પણ તા. ૧૯ ના રોજ વિશ્વ શૌચાલય દિવસ અનુસંધાને આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી  તાલુકાના થોરાળા ગામે સામુહિક શૌચાલયની સાફ સફાઈ કરીને સુશોભિત કરવામાં  આવ્યું હતું. આ સાફ સફાઈ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ તાલુકા કક્ષાના કર્મચારી તેમજ ગામના લોકો દ્વારા સામૂહિક શૌચાલયની સાફ સફાઈ કરવામાં આવી હતી.






Latest News