ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન


SHARE











મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા સમૂહલગ્નનું આયોજન

મોરબી માળિયા તાલુકાના રામાનંદી સાધુ સમાજ સમૂહ લગ્ન મંડળ દ્વારા આગામી તા. 21/2/25 ના રોજ ૨૧ માં સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં જોડાવા માગતા યુગલના વાલીઓએ તા.1/12 થી 10/12 દરમ્યાન ફોર્મ મેળવવાનું રહેશે અને ઉત્કર્ષ મંડળ દ્વારા નક્કી કરાયેલી જગ્યા ઉપર જમા કરાવવાનું રહેશે અને વધુ માહિતી માટે અને ફોર્મ ભરવા માટે નારણભાઈ રામાવત  (98252 89534), મુકેશભાઈ રામાનુજ (98254 03288), ફરશુરામ નિમાવત (99136 70042) નો સંપર્ક કરવા જણાવ્યું છે.






Latest News