મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાની હાજરીમાં ટંકારા-પડધરીના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયું


SHARE







રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાની હાજરીમાં ટંકારા-પડધરીના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન યોજાયું

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર વીરપર ગામ પાસે આવેલ ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ખાતે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માર્ગદર્શન હેઠળ ટંકારા-પડધરી વિધાનસભાના કાર્યકર્તાઓના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગઇકાલે મંગળવારના રોજ રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયાકૃભકોના ડિરેક્ટર મગનભાઈ વડાવીયાજિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધીજિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીમોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયામોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપ અનુ.જતી મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, જયંતિભાઈ પટેલ, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા તેમજ હરેશભાઈ બોપાલિયા, સિરામિક એસો.ના માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઇ અંદરપા, ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહેશભાઇ લીખીયા, વિશાલભાઇ ઘોડીસરા, ધનજીભાઇ દંતાલીયા, ગોપાલભાઇ કાસુન્દ્રા સહિતના ભાજપના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા. અને એકમેકને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી.






Latest News