મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જન્મદિવસની ઉજવણી સિવિલની સગર્ભા મહિલાઓ સાથે


SHARE







મોરબી જન્મદિવસની ઉજવણી સિવિલની સગર્ભા મહિલાઓ સાથે

નાના બાળકો પણ અનોખા સામાજિક કર્યો કરીને સમાજને પ્રેરણા પૂરી પાડતા હોય છે. આવીજ પ્રેરણા દાયક જન્મદિવસની ઉજવણી મોરબીના શુભ રવિભાઈ રાજાએ કરી છે.


દસ વર્ષ પૂર્ણ થતાં જન્મદિવસની ઉજવણી મોરબીની સિવિલ હોસ્પિટલની સગર્ભા મહિલાઓને શુભ પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે.શુભના પિતા રવિભાઈ તથા માતા હેતલબેન શિક્ષકો છે અને તેની સાથે તે અનેક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયો છે. મોટા થઈને શુભની ઈચ્છા એક ડોક્ટર બની સમાજ સેવા કરવાની છે.
શુભને તેમના સગા - સંબંધી અને મિત્રો તરફથી તેમના ઉમદા કાર્ય માટે અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ મળી રહી છે.






Latest News