મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના  બંગાવડી ગામે  ગૌ માતાના લાભાર્થે નાટક હલારનો ઇતિહાસ ભુચરમોરી યોજસે


SHARE







ટંકારાના  બંગાવડી ગામે  ગૌ માતાના લાભાર્થે નાટક હલારનો ઇતિહાસ ભુચરમોરી યોજસે

નિરાધાર ગૌ માતાના લાભાર્થે બંગાવડી ગામ સમસ્ત દ્વારા શ્રી ગૌ ગંગા ગૌ સેવા મંડળ શ્રી મહાકાળી મંડળ, દ્વારા બંગાવડી ગામે તારીખ 27-10-2024 ને રવિવારના રોજ રાત્રે 9 કલાકે રામદેવપીર મંદિર ખાતે મહાન ઐતિહાસીક નાટક હલારનો ઇતિહાસ ભુચરમોરી યુદ્ધ યાને કે રણસંગ્રામ અને કોમિક નીમચંદ શેઠની જમાવટનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા અને કાર્યક્રમ નિહાળવા સૌને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News