મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી પદે વસીમભાઈ મંસૂરીની વરણી


SHARE







મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી પદે વસીમભાઈ મંસૂરીની વરણી

મોરબી શહેર કોંગ્રેસના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે વસીમભાઈ ગફારભાઈ મંસૂરીની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સૂચનાથી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વરણી કરવામાં આવેલ છે.

છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસના રંગે રંગાયેલા અને હર હંમેશ લોકોના પ્રશ્નો ઉકેલવા માટે સક્રિય રહેતા વસીમભાઈ ગફરભાઈ મંસૂરી (પીપરવાડીયા)ની મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની સૂચનાથી મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવેલ છે જેથી હાલમાં વસીમભાઈ મંસૂરીને રૂબરૂ, સોશિયલ મીડિયા તથા તેના મોબાઈલ નંબર 74650 22222 ઉપર શુભકામનાઓ આપવામાં આવી રહી છે અને આગામી સમયમાં મોરબી શહેર વિસ્તારમાં કોંગ્રેસ વધુ મજબુત બને તે માટે તેઓ પોતાની ટીમ સાથે મોરબીના દરેક વિસ્તારની અંદર લોકોના પ્રાણ પ્રશ્નો ઉકેલવા માટે થઈને સક્રિય રહેશે તેવું વસીમભાઈએ જણાવેલ છે.






Latest News