મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં વિવિધ કચેરીઓમાં વિકાસ સપ્તાહ નિમિતે શપથ લીધા


SHARE







મોરબીમાં વિવિધ કચેરીઓમાં વિકાસ સપ્તાહ નિમિતે શપથ લીધા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મોરબી જિલ્લાના અધિકારીઓ- કર્મચારીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે હળવદ નગરપાલિકા, મોરબી શહેર મામલતદારની કચેરી અને મોરબી ગ્રામ્ય મામલતદારની કચેરી ખાતે અધિકારીઓએ અને કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.






Latest News