મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યની રજૂઆતથી ચાર સુવિધાપથ મંજૂર


SHARE







મોરબીમાં ધારાસભ્યની રજૂઆતથી ચાર સુવિધાપથ મંજૂર

મોરબી અને માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાં રજુઆત કરી હતી જેને ધ્યાને લઈને સરકારે મોરબીમાં ચાર સુવિધાપથને મંજૂરી આપેલ છે અને 1.80 કરોડના ખર્ચે કૂલ 5 કિલોમીટરના રસ્તા બનાવવામાં આવશે.

મોરબી અને માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કરેલી રજૂઆતને ધ્યાને લઈને સરકારે બેલા-શનાળા (ત.) રોડ, નાના ભેલા-તરઘરી રોડ, સ્ટેટ હાઈવેથી નાના દહીંસરા રોડ, સરવડ-દેરાળા રોડ આમ કુલ મળીને પાંચ કિલોમીટરના રસ્તા મંજૂર કરેલ છે અને અંદાજે 1.80 કરોડના ખર્ચે આ સુવિધાપથ બનાવવામાં આવશે અને તેના માટેના જોબ નંબર આપવામાં આવ્યા છે. જેથી આ ગામના લોકોમાં હર્ષની લાગણી છે.






Latest News