કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક 108 ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતાની સફળ ડિલવરી કરાવી


SHARE









મોરબી નજીક 108 ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતાની સફળ ડિલવરી કરાવી

મોરબી તાલુકાનાં મકનસર ગામ પાસેથી વહેલી સવારે 108ની ટીમને માટેલ રોડ પર ડિલવરી માટેનો કોલ આવ્યો હતો. જેથી 108 ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ત્યાં 30 વર્ષીય પ્રસુતા રનજીતાબેન વિક્રમભાઈને પ્રસુતીની પીડા ઉપાડી હતી અને દુઃખાવો ઉપડતાં તેને 108 મારફતે ડિલવરી માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે રસ્તામાં જ પ્રસુતાને દુઃખાવો થતાં ડો. દવેના માર્ગદર્શનથી ઈએમટી પ્રવિણભાઈ મેર, પાયલોટ દિપકભાઈ વાજાએ એમ્બ્યુલન્સમાં જ પ્રસુતાની સફળતાપૂર્વક નોર્મલ ડિલવરી કરાવી હતી હતી અને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ પ્રસુતાને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.




Latest News