મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના ઢવાણા ગામે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય ચુકવાઇ


SHARE







હળવદ તાલુકાના ઢવાણા ગામે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય ચુકવાઇ

હળવદ તાલુકાના ઢવાણા ગામે કોઝવે ઉપર પાણી હતું ત્યારે તેમાંથી 17 લોકો સાથે ટ્રેક્ટરને બીજી બાજુ લઈ જતાં હતા ત્યારે ટ્રેક્ટર પાણીમાં તણાઇ ગયું હતું જેથી કરીને 8 લોકો પાણીમાં ડૂબી ગયા હતા જેમાં પાંચ બાળકો, બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થતો હતો તે તમામની બોડીને પાણીમાંથી શોધીને તેના પરિવારને સોંપવામાં આવેલ છે અને સરકાર દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકના પરિવારને ૪ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી જે સહાયના ચેક તેમના પરિવારને અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે સાંસદ વિનોદભાઈ ચાવડા, સાંસદ ચંદુભાઈ શિહોરાધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.






Latest News