મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા દેશમાં કોરોનાના ૧૦૦ કરોડ ડોઝ પુરા થતાં અનોખી રીતે ઉજવણી કરાઇ


SHARE











મોરબી શહેર યુવા ભાજપ દ્વારા દેશમાં કોરોનાના ૧૦૦ કરોડ ડોઝ પુરા થતાં અનોખી રીતે ઉજવણી કરાઇ

દેશમાં કોરોના રસીકરણના ૧૦૦ કરોડ ડોઝ પુરા થતા મોરબી શહેર યુવા ભાજપ દ્વારા માનવ નિર્મિત સુંદર પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી. અને મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારિયામહામંત્રી રીસીપીભાઈ કૈલા તેમજ ભાવેશભાઈ કંજારિયાના માર્ગદર્શન હેઠળ આ સુંદર પ્રતિકૃતિ રજૂ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ નવયુગ વિદ્યાસંકુલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં સંકુલના પ્રમુખ પી.ડી. કાંજીયામોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયામોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરામહામંત્રી જયદીપભાઈમોરબી નગરપાલિકા ચેરમેન માવજીભાઈ કણઝારીયામોરબી શહેર યુવા મોરચાના પુર્વ પ્રમુખ શિવમભાઈ વિરમગામામોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા તેમજ મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજાઉપ પ્રમુખ કેયુરભાઈ પંડ્યાઅરુણભાઈ રામાવતજયેશભાઇ ડાભીમંત્રી શક્તિસિંહ જાડેજા તેમજ ધવલભાઈ ત્રિવેદીશિવરાજસિંહ જાડેજા અને રોહિતભાઈ સોનાગ્રા વિગેરે હાજર રહ્યા હતા.






Latest News