મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં 630 સ્કૂલ વાહનોનું ચેકીંગ કરતાં 13 વાહન ડિટેઇન, 33ને દંડ


SHARE







મોરબી જિલ્લામાં 630 સ્કૂલ વાહનોનું ચેકીંગ કરતાં 13 વાહન ડિટેઇન, 33ને દંડ

મોરબી જીલ્લામાં તા.૫ થી ૧૦ ઓગસ્ટ સુધી સ્કુલ વાહન સ્પેશીયલ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં પ્રાઇવેટ પાર્સિંગ, પરમીટ, ફિટનેસ ટેસ્ટ સર્ટીફિકેટ, ફર્સ્ટ એઇડ કીટ, ફાયર એક્સટિંગ્વિશર, લાયસન્સની ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લઘન કરતા સ્કુલ વાહનના ચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમ્યાન કુલ મળીને 630 જેટલા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં ૩૩ સ્કુલ વાહન ચાલકોને 38,000 નો દંડ કરવામાં આવ્યો હતો. અને 13 સ્કુલ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.






Latest News