ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે પણ ગરીબ બાળકોને દૂધપાક-પૂરી ભરપેટ જમાડયા


SHARE











મોરબીમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે પણ ગરીબ બાળકોને દૂધપાક-પૂરી ભરપેટ જમાડયા

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસમાં પ્રતિકાત્મક દૂધ શિવલિંગ ઉપર ચડાવીને વધારાના દુધથી ઝૂંપટપટ્ટીમાં રહેતા બાળકો સહિત લોકોને દૂધપાક અને પુરીભાજીનું ભરપેટ ભોજન કરવવામાં આવે છે તેવી જ રીતે બીજા સોમવારે પણ ભોજન કરાવવામાં આવી હતું. અત્રે ઉલેખનીય છેકેયંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષથી જુદાજુદા સેવાકીય સહિતના કામ કરવામાં આવે છે. તેના જ ભાગરૂપે શ્રાવણ માસના સોમવારે શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરવામાં આવે છે ત્યાર બાદ “જીવ રાજી તો શિવને રાજી” આ પંક્તિને સાર્થક કરતાં દૂધનો ઉપયોગ કરીને દૂધપાક બનાવીને પુરીભાજીનો પ્રસાદ ઝૂંપટપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને આપવામાં આવે છે તેવું યંગ ઇન્ડિયા ગુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે.






Latest News