મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

આઈએમએની મોરબી શાખાને બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ એનાયત


SHARE











આઈએમએની મોરબી શાખાને બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ એનાયત

ઇન્ડિયન મેડીકલ એસોસિએશનની મોરબી શાખાની ટીમને કોરોના કાળમાં સમાજ સેવાઓ કરી હતી જેને ધ્યાને લઈને આઈએમએ બ્રાન્ચને ડો.વાય.ટી.પટેલ બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ ઋષિકેશ પટેલ તથા ગુજરાત યુની.ના કુલપતિ પંડ્યાના હસ્તે આપીને મોરબી આઇએમએ ટીમની કામગીરીને બિરદાવી છે મોરબી આઈએમએના પ્રમુખ ડો. વિજય ગઢીયા, મંત્રી ડો. દિપક અઘારાની આગેવાની હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧માં વિવિધ સમાજ ઉપયોગી કામગીરી કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને રાજ્યની સવાસો બ્રાન્ચમાંથી મોરબીની આઈએમએ બ્રાન્ચને ડો.વાય ટી.પટેલ બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે






Latest News