ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં શનિજયંતિની ઠેર ઠેર ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં શનિજયંતિની ઠેર ઠેર ઉજવણી કરાઇ

મોરબીના પરસોતમ ચોક, નવલખી રોડ પરના શનિદેવ-સાંઈબાબા મંદિરે શનિદેવ જયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી દેશ સહિત ગુજરાતભરમાં ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિદેવની  જન્મજયંતીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં પણ પરસોતમ ચોક, નવલખી રોડ પર આવેલા શનિદેવ મંદિરે, પરસોતમ ચોક ખાતે તેમજ ત્રિલોકધામ મંદિર સહિતના શનિદેવ મંદિરોમાં સવારથી આરતી, યજ્ઞ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું અને ભાવિકોએ મોટી સંખ્યામાં શનિદેવના મંદિરે જઈને  માથુ ટેકવીને શનિદેવના આશિર્વાદ લીધા હતા






Latest News