મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીનું મહાપાલિકા તરફ પર્યાણ: આસપાસના ૧૫ ગામોની ખેતી-બિનખેતી સહિતની વિગતો માંગી


SHARE







મોરબીનું મહાપાલિકા તરફ પર્યાણ: આસપાસના ૧૫ ગામોની ખેતી-બિનખેતી સહિતની વિગતો માંગી

રાજ્ય સરકાર દ્વારા મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યાર બાદ હવે આસપાસના ગામડાઓને પાલિકામાં સમાવવા માટેનું ગતિવિધિ શરૂ કરવામાં આવી છે અને હાલમાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા મોરબીની આસપાસના ૧૪ ગામના ખેતી અને બિનખેતી સહિતના તમામ દસ્તાવેજી આધારે ટીડીઓ અને મામલતદાર પાસેથી માંગવામાં આવેલ છે

મોરબી પાલિકામાંથી મળી રહેલ માહિતી મુજબ હાલમાં ચીફ ઓફિસર દ્વારા ટીડીઓ અને મામલતદાર (ગ્રામ્ય) ને પત્ર લખવામાં આવેલ છે અને તેમાં જણાવ્યુ છે કે, સરકારે મોરબી પાલિકાને મહાપાલિકાનો દરરજો આપવાની જાહેરાત કરેલ છે જેથી મહાપાલિકામાં પંચાયત ગામતળ અને સીમતળનો તમામ વિસ્તારનો સમાવિષ્ટ કરવા દરખાસ્ત કરવા છે જેથી કરીને પંચાયતના હદ વિસ્તારના હયાત ક્ષેત્રફળની વિગત આપવા માટે જણાવ્યું છે જેમાં ખેતી અને બિખેતીની જમીન સહિતની માહિતી આપવાની છે વધુમાં મળતી માહિતી મુજબ આ વિગતો મોરબી નજીકના લાલપર, ઘૂટું, પીપળી, શનાળા, રવાપર, લીલાપર, અમરેલી, નાની વાવડી, ટીંબડી, ધરમપુર, ભડિયાદ (જવાહરનગર સહીત), ત્રાજપર (માળિયા વનાળીયા સહીત), મહેન્દ્રનગર (ઇન્દીરાનગર સહીત) અને માધાપર તેમજ વજેપર ઓજી વિસ્તારમાંથી માંગવામાં આવેલ છે






Latest News