મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

રાજ્ય એવોર્ડ વિજેતા મોરબીના શિક્ષક વિજયભાઈ દલસાણીયાનુ થયું ૫૪ મુ સન્માન


SHARE







રાજ્ય એવોર્ડ વિજેતા મોરબીના શિક્ષક વિજયભાઈ દલસાણીયાનુ થયું ૫૪ મુ સન્માન

જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા આયોજિત ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન- ૨૦૨૪ બનાવેલ ગૂગલ ફોર્મમાથી કુલ ૧૪૮ શિક્ષકોમાંથી પસંદગી સમિતિના સભ્યો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતાં શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ છે.  જેમાં મોરબીના સભારવાડી પ્રાથમિક શિક્ષક વિજયભાઈ દલસાણીયાની પસંદગી થતાં કલોલ ખાતે તા.૧૨/૫ ના રોજ આયોજિત કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળ હોલ ખાતે પુલકિત જોશીના(મદદનીશ સચિવ ગુજરાત અનેઉ.શિ.બોર્ડ ગાંધીનગર) અને તખુભાઈ સાંડતુરના(શિક્ષણવિદ અને કેળવણીકાર, ભાવનગર) હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, વિજયભાઈ દલસાણીયાનું શિક્ષણના ક્ષેત્રમાં ૫૪ મુ સન્માન થયું છે






Latest News