ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કૅરિયર ઍકેડેમીના ફૅશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ દ્વારા ગુજ્જુ ગ્રાફિટી ઇવેન્ટ યોજાઇ


SHARE







મોરબી નવયુગ કૅરિયર ઍકેડેમીના ફૅશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ દ્વારા ગુજ્જુ ગ્રાફિટી ઇવેન્ટ યોજાઇ

મોરબી નવયુગ કૅરિયર ઍકેડેમીના ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ દ્વારા ગુજરાત થીમ ઉપર "ગુજજુ ગ્રાફિટી" ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ફેશન ડિઝાઈનના સ્ટુડન્ટ દ્વારા ગુજરાતી થીમ પર અલગ અલગ ડ્રેસ ડિઝાઇન કરેલ અને રૅમ્પવૉક કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.  ત્યારે જાણીતા એન્કર ડૉ. અમીશા રાચ્છ હાજર રહ્યા હતા અને આ ઇવેન્ટની પ્રશંસા કરેલ હતી. અને વર્ષ ૨૦૧૭ થી ચાલતા નવયુગ ફૅશન ડિઝાઇન ક્લાસના સ્ટુડન્ટે આ ફિલ્ડમાં ખૂબ સફળ કૅરિયર બનાવી રહ્યા છે. અને નવયુગ ફેશન ડિઝાઇનમાં અત્યાર સુધીમાં 300 થી વધુ સ્ટુડન્ટે ખૂબ સફળ કૅરિયર બનાવ્યું છે. ત્યારે નવયુગ ફેશન ડિઝાઇનની નવી બેચ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે તેનું રજિસ્ટ્રેશન ૯૭૨૭૨૪૭૩૭૨ પર કરાવવાનું રહેશે આ કાર્યક્રમમાં સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા, મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડિયા, નવયુગ સંકુલના પ્રિન્સિપાલ રાવલ સહિતના જાહર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કૅરિયર ઍકેડેમીના ડાયરેક્ટર દુષ્યંતભાઈ, કો-ઓર્ડિનેટર કાજલબેન, ફેશન ડિઝાઇન ફેકલ્ટીના શ્વેતાબેન અને અવનીબેન,ઍકેડેમીના કર્મચારી ભરતભાઈ, છત્રપાલભાઈ અને ચિરાગભાઈએ ખૂબ જહેમત ઉઠાવેલ હતી.






Latest News