મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

Know Your Polling Station: મોરબીના કલેક્ટરે ઘુંટુ-ત્રાજપર મતદાન મથકની લીધી મુલાકાત


SHARE







Know Your Polling Stationમોરબીના કલેક્ટરે ઘુંટુ-ત્રાજપર મતદાન મથકની લીધી મુલાકાત

ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં લોકો પોતાના મતદાન મથક વિશે અગાઉથી જાણકારી મેળવી શકે તે માટે ‘Know Your Polling Station’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી જિલ્લામાં પણ ૮૮૯ મતદાન મથકો પર ‘Know Your Polling Station’ નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૬૫ - મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપરમાં મતદાન મથક નં. ૧૩૭ થી ૧૪૧ અને ૬૬ - ટંકારા મતવિસ્તાર હેઠળના ઘુંટુમાં મતદાન મથક નં. ૪૧ થી ૪૩ ની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  કે.બી. ઝવેરીએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ મતદાન બુથ પર તડકાને ધ્યાનમાં રાખી મંડપ ઊભું કરવુંપીવાના પાણીની વ્યવસ્થાશૌચાલયપોલિંગ સ્ટાફ અને તેમના માટેની વ્યવસ્થાઓઓ.આર.એસ. અને દવાઓ સહિત આરોગ્યની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા બી.એલ.ઓ. સહિત ઉપસ્થિત સ્ટાફને સૂચના આપી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટર સાથે ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી તેમજ ચૂંટણી શાખાનો અન્ય સ્ટાફ અને દરેક બુથ પરના બી.એલ.ઓ.ઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News