મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

કચ્છ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર-પોલીસ ઓબ્ઝર્વરએ સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કર્યું


SHARE







કચ્છ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર-પોલીસ ઓબ્ઝર્વરએ સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કર્યું

આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત કચ્છ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર બચનેશ અગ્રવાલ અને પોલીસ ઓબ્ઝર્વર સુનિલકુમાર મિણા કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫ - મોરબી વિધાનસભા મતવિસ્તારમાં આવેલ પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતેના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. ઓબ્ઝર્વરઓએ મોરબીમાં પોલીટેકનિક કોલેજ ઘુંટુ ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી ઈવીએમ કમિશનીંગની કામગીરીનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચૂંટણી તંત્રના અધિકારી અને કર્મચારીઓ તેમજ ઈવીએમ કમિશનીંગની કામગીરી હેઠળ ફરજ પરના કર્મચારીઓને જરૂરી સુચનો કર્યા હતા. આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, ચૂંટણી મામલતદાર જાવેદ સિંધી, મોરબી ગ્રામ્ય મામલતદાર નિખીલ મહેતા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News