મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નવનિયુક્ત હોમગાર્ડ કમાન્ડન્ટ દીપ પટેલની હાજરીમાં પરેડ યોજાઇ


SHARE







મોરબી જિલ્લામાં નવનિયુક્ત હોમગાર્ડ કમાન્ડન્ટ દીપ પટેલની હાજરીમાં પરેડ યોજાઇ

નવનિયુક્તહોમગાર્ડ કમાન્ડન્ટ કલાસ વન ઓફીસર તરીકે દીપ ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાનાં બી.ઈ. સિવિલ એન્જીનીયરીંગ સુધીનો મારવાડી કોલેજમાંથી અભ્યાસ કરેલ છે અને તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્રારા મોરબી જિલ્લાનાં હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે નિમણુક આપવામાં આવેલ છે ત્યાર બાદ મોરબીમાં તેની અધ્યક્ષતામાં પ્રથમ પરેડ યોજાઇ હતી તેઓ રાયફલ શૂટિંગમાં સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ નંબરે આવીને જુદાજુદા એવોર્ડ પણ મેળવેલ છે અને તેનું અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને આવનાર દિવસોમાં મોરબી જિલ્લાનાં મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં હોમગાર્ડ્સ દળમાં નવી ભરતી નિમણુક સહિત મોરબી જીલ્લામાં હોમગાર્ડની નવી અદ્યતન ઓફિસ બને તે અંગે પણ જિલ્લા વહીવટી તંત્ર અને કલેકટર કિરણ ઝવેરી, જિલ્લાપોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સહિત મહાનુભાવો સાથે જરૂરી પરામર્શ કર્યો હતો ઉલેખનીય છે કે, મોરબી  જીલ્લા હોમગાર્ડ કમાન્ડેન્ટ દીપ પટેલનાં પિતા પણ સુરેન્દ્રનગર જિલ્લા હોમ ગાર્ડ કમાન્ડેન્ટ તરીકે ઉત્કૃષ્ટ સેવા બજાવી ચૂકેલા છે






Latest News