મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયાની કન્યા તાલુકા શાળામાં માર્ગ સલામતી-ટ્રાફિક સલામતીની ટ્રેનિંગ અપાઈ


SHARE





ટંકારાના હડમતિયાની કન્યા તાલુકા શાળામાં માર્ગ સલામતી-ટ્રાફિક સલામતીની ટ્રેનિંગ અપાઈ

ભારતમાં દર કલાકે ૧૫ લોકોનાં તથા દરરોજ ૨૦ બાળકોનાં મૃત્યુ અકસ્માતને કારણે થાય છે. અકસ્માતને કારણે વિકલાંગતાનો ભોગ બનનાર લોકોનો આંકડો વાર્ષિક પાંચ લાખ જેટલો છે. સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ માર્ગ સુરક્ષાની રીતે ચીન પછી ભારત બીજા ક્રમે છે. આપણા દેશમાં વિશ્વના ૧ ટકા જેટલાં વાહનો છે પરંતુ માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુનો દર ૧૦ ટકા જેટલો છે. માટે ટંકારાના હડમતીયા ગામે આવેલ કન્યા તાલુકા શાળામાં ધો. ૬ થી ૮ ના બાળકોને માર્ગ સલામતી અને ટ્રાફિક સંકેતો વિશે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માર્ગ સલામતીની ટિપ્સ આપવામાં આવી હતી તેમજ વાહન ચલાવતા સમયે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેની માહિતી આપવામાં આવી હતી




Latest News