મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદ નજીક રોડ ક્રોસ કરતાં રાહદારીને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત


SHARE







હળવદ નજીક રોડ ક્રોસ કરતાં રાહદારીને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત

હળવદ માળીયા હાઈવે રોડ ઉપર પરીક્ષીત કારખાના સામેથી ચાલીને રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અજાણ્યા કાર ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને રાહદારીને ઇજા થતાં તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતકના બનેવીએ અજાણ્યા કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં જુના દેવળીયા રહેતા ભરતભાઈ મગનભાઈ અઘારા જાતે પટેલ (ઉ.૩૭) એ હાલમાં અજાણ્યો ફોરવ્હીલ ગાડીના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેહળવદ માળીયા હાઈવે રોડ ઉપર પરીક્ષીત કારખાનાની સામે માળીયા તરફથી આવતી ગાડીના ચાલકે ફરિયાદીના સાળા શીવુભા રતુભા પરમાર કે જે પગે ચાલી રોડ ક્રોસ કરી રહ્યા હતા તેને હડફેટે લીધા હતા જેથી કરીને શીવુભા રતુભા પરમારને માથાના પાછળના ભાગે, કપાળે તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેનું મોત નિપજાવ્યૂ હતું અને ફોરવ્હીલ કાર ચાલક ત્યાથી નાસી ગયો હતો જેથી કરીને મૃતકના બનેવીની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News