ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નવા-જુના જાંબુડીયા પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે દાન આપનાર ઇટલીની કંપનીના સીઇઓનું કરાયુ અદકેરૂ સન્માન


SHARE







મોરબીના નવા-જુના જાંબુડીયા પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે દાન આપનાર ઇટલીની કંપનીના સીઇઓનું કરાયુ અદકેરૂ સન્માન

કોલોરોબિયા ઇન્ડિયા કંપની દ્વારા નવા જાંબુડીયા પ્રા શાળા તથા જુના જાંબુડીયા પ્રા શાળાના ધોરણ ૧ થી ૮ ના ૮૦૦ જેટલા બાળકોને શૈક્ષણિક કીટ કે જેમાં એક જોડી યુનિફોર્મ, એક પાણીની બોટલ, એક લંચબૉક્સ સાથે એક દફતર અને બંને શાળામાં એક-એક વોટર કૂલર શાળાને દાન પેટે અર્પણ કરેલ છે.આ દાનની અંદાજીત રકમ ૧૪ લાખ રૂપિયા જેવી થાય છે.નવા જાંબુડીયા પ્રા.શાળાના આચાર્ય નયનભાઈ ભોજાણી તથા જુના જાંબુડીયા પ્રા.શાળાના આચાર્ય જયંતિભાઇ વ્યાસ દ્વારા આ કંપનીના આવેલા સીઇઓનું સન્માન પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારંભમાં કોલોરોબિયા ઇન્ડિયા કંપનીના સીઇઓ ખાસ ઇટાલીથી આવીને આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.તેમજ તેમને બંને શાળા તરફથી મોરબીના ગૌરવ સમાન નગરદરવાજાની પ્રતિકૃતિ ભેટમાં આપવામાં આવી હતી






Latest News