ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં માતાના જન્મદિને એક જ દિવસમાં બે મેડિકલ કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં માતાના જન્મદિને એક જ દિવસમાં બે મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીમાં માતા પુષ્પાબેન ભુપતરાય મહેતાના જન્મદિન ઉપર હાલ મુંબઈ સ્થિત મહેતા પરિવારના સૌજન્યથી મોરબીની લખધીરવાસ પ્રાથમિક શાળા, દરબારગઢ, જૈન દહેરાસર પાસે સવાર તેમજ બપોરના સમયે એમ ડો.હસ્તીબેન મહેતાના બે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાનાં વિદ્યાર્થીઓને તપાસી ત્રણ દિવસની દવા આપવા સાથે સ્ટાફનું પણ બી.પી. ચેક અપ કરી આપવામાં આવ્યુ હતુ. આ કેમ્પને સફળ બનાવવા શાળાના આચાર્યા ડિમ્પલબેન વિડજા, ઉપાચાર્યાં ધર્મીબેન ભટ્ટ, હિતેષભાઈ છત્રોલા સહીત સ્ટાફ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ તકે શાળાના આચાર્યા તેમજ સ્ટાફ દ્વારા ડો. હસ્તીબેન મહેતાનું બહુમાન કરીને એક પુસ્તક સ્મૃતિચિન્હ રૂપે આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં સહાયક તરીકે દર્શનાબેન ભટ્ટ, રશ્મિન દેસાઈ, કૌશિકા રાવલ સહિતનાઓ હાજર રહ્યા હતા






Latest News