મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે એનેસયુઆઈની કારોબારીની બેઠક મળી


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે એનેસયુઆઈની કારોબારીની બેઠક મળી

મોરબીના શનાળા રોડે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા એનેસયુઆઈના પ્રમુખ ભાવનિક મુછડિયાના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ કારોબારીમાં મોરબી જિલ્લા એનેસયુઆઈના ઉપપ્રમુખ રાજભાઈ ટુંડીયા, ગુજરાત પ્રદેશ એનેસયુઆઈના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસના પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજા, સુરત યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રીતભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારીમાં મોરબી જિલ્લા એનેસયુઆઈની ટીમ જાહેર કરવામાં આવી હતી. જેમાં જી.જે. શેઠ કોમર્સ કોલેજના પ્રમુખ તરીકે આશિષભાઈ રાજગોર તથા ટીમ જાહેર કરવામાં આવી હતી તથા ઓમ.વી.વી.આઇ.એમ. કોલેજના પ્રમુખ તરીકે વત્સલ મકવાણા અને તેમની ટીમ જાહેર કરવામાં આવી હતી. અને આવનારા દિવસોમાં એનેસયુઆઈ દ્વારા ક્યાં કાર્યક્રમો કરવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવી હતી






Latest News