મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં બેટી બચાવો બેટી પઢાઓનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં "બેટી બચાવો બેટી પઢાઓ"નો કાર્યક્રમ યોજાયો

આંતર રાષ્ટ્રીય બાલીકા દિવસના રોજ મોરબીની યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં "બેટી બચાવો બેટી પઢાઓ" વિષય અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ હતું જેમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સતા મંડળના અધ્યક્ષ એ. ડી. ઓઝાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો અને જિલ્લા કાનૂની સેવા સતા મંડળના સચિવ આર.કે. પંડયા ધ્વારા બાળકોના તથા મહિલાઓના હિતોના રક્ષણ બાબતે યોગ્ય જાગૃતિ લાવવા માટે પ્રવચન આપેલ હતુ તદઉપરાતં સિનીયર સિવીલ જજ વી. એલ. પરદેશી, એડિશ્નલ સિવીલ જજ કુમારી ચુનોતી, મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર લખધીરકા, યુ. એન. મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ડો. એલ.એમ. કંઝારીયા, મહિલા બાળ વિકાસ અધિકારી શૈલેષભાઈ અબાલીયા, સખી વન સ્ટોપ સેન્ટરના અધ્યક્ષ પ્રવિણાબેન પંડયા, પેનલ વકીલ ખુબુબેન કોઠારીએ પાનાં પસંગોચિત પ્રવચન આપેલ હતું આ કાર્યક્રમમાં યુ. એન. મહેતા આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક લીધેલ હતો અને "બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમને સફળ બનાવેલ હતો






Latest News