મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી ખાતે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું


SHARE







મોરબી ખાતે શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું

મોરબીમાં શ્રી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિ માટે મોરબીના શનાળા રોડે આવેલ ધનશ્રી હોસ્પીટલ ખાતે રવિવારે રક્તદાન તેમજ બ્લડ ગ્રુપ ચેક કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ રકતદાન કર્યું હતું. સાથો સાથ બ્લડ ગ્રુપ ચેક કરાવનારાઓ પોતાનુ બ્લડ ગ્રુપ ચેક કરાવ્યું હતુ આ તકે મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડબેંકના સ્ટાફે ઉત્તમ સેવાઓ પૂરી પાડી હતી અને ઉત્સાહભેર રકતદાન કરનારા જ્ઞાતિજનોનો ઉત્સાહ વધારવા સમસ્ત મચ્છુ કાંઠા વ્યાસ જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને શ્રી વ્યાસ પ્રગતિ મંડળમોરબી આયોજીત જ્ઞાતિ અને સમાજના હિતમાં આયોજીત આ કાર્યક્રમને પ્રશંસાના પુષ્પોથી બિરદાવ્યો હતો. અને જ્ઞાતિહિતમાં હોય તેવા કાર્યક્રમો કરતા રહેવાની પ્રેરણા સાથે હુફ પુરી પાડી હતી આ આયોજનને સફળ બનાવવા શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબીના ટ્રસ્ટીઓહોદેદારો તેમજ કાર્યકરોએ ખુબ જહેમત ઉઠાવી હતી.






Latest News