મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે નવા હોદ્દેદારોના કરાયા સન્માન


SHARE





મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે નવા હોદ્દેદારોના કરાયા સન્માન

મોરબી ભાજપ પરિવાર દ્વારા તાજેતરમાં વિવિધ હોદ્દાઓ ઉપર વરણીઓ કરવામાં આવેલ છે.જેથી કરીને મોરબી શહેર ભાજપ કાર્યલાય ખાતે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારિયા, મહામંત્રી રિસીપભાઈ કૈલા અને ભાવેશભાઇ કંઝરિયાનાં માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખ જયદીપભાઈ કંડીયા (પટેલ), જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે અને મોરબી શહેર ભાજપ મંત્રી અજયભાઈ કોટકનું સન્માન શહેર યુવા ભાજપની ટીમ દ્રારા કરવામાં આવ્યુ હતુ.આ તકે મહામંત્રી વિક્રમભાઈ વાંક, યોગીભાઈ જાડેજા, ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા, અજયભાઈ ગરચર, અરૂણભાઈ રામાવત, મંત્રી સિધ્ધરાજસિંહ ઝાલા, વિરલભાઈ ખાખરિયા, શિવભાઈ જાડેજા, કોસાધ્યક્ષ મહેશભાઈ સોલંકી વિગેરે હાજર રહ્યા હતા




Latest News