મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી
Breaking news
Morbi Today

બ્રાન્ડેડ આઇટમોમાં બમ્પર ડિસ્કાઉન્ટ: મોરબીના શિવ હોલમાં વિન્ટર એન્ડ વેડિંગ સેલ શરૂ


SHARE













બ્રાન્ડેડ આઇટમોમાં બમ્પર ડિસ્કાઉન્ટ: મોરબીના શિવ હોલમાં વિન્ટર એન્ડ વેડિંગ સેલ શરૂ

ટી શર્ટ રૂ.99થી શરૂ, શર્ટ રૂ. 299થી શરૂ, મેન્સ જીન્સ રૂ.599થી શરૂ, કુર્તિ રૂ.299થી શરૂ, લેડીઝ ટોપ રૂ.199થી શરૂ, લેડીઝ જીન્સ રૂ. 499થી શરૂ

સ્વેટર રૂ.499થી શરૂ, પુલ ઓવર રૂ.599થી શરૂ, ઝીપર- હુડીસ રૂ.999થી શરૂ, ટ્રેક 299થી શરૂ, જેકેટ- ટ્રેક સૂટ રૂ.999થી શરૂ, બ્લેઝર રૂ.999થી શરૂ, શેરવાની રૂ.999થી શરૂ , કુર્તા પાયજામાં રૂ. 999થી શરૂ : બ્રાન્ડેડ શૂઝ ઉપર 40થી 80 ટકાનું ડિસ્કાઉન્ટ

મોરબીવાસીઓને બ્રાન્ડેડ વસ્તુઓની ખરીદી કરવા માટે ઘર આંગણે જ એટ્લે કે મોરબીમાં સુવર્ણ મળી છે અને ત્યાં દરેક આઇટમો ઉપર બમ્પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે તો પછી હવે રાહ શેની જોવાની. મોરબીના શનાળા રોડે આવેલ શિવ હોલમાં વિન્ટર એન્ડ વેડિંગ સેલનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે આજે જ પહોચીને તમારી મનગમતી વસ્તુઓની ખરીદી કરો અને દરેક બ્રાન્ડેડ આઇટમો ઉપર અઢળક ડિસ્કાઉન્ટ મેળવો અને આ સેલમાં મોરબીવાસીઓ પરિવાર અને મિત્રોની સાથે આવશે તો સો ટકા તેના માટે યાદગાર બની રહેશે

અહીં જેકેટ, ઝીપર, સ્વેટર, થર્મલ, હુડીસ, શેરવાની, બ્લેઝર, શૂટ, શર્ટ, જોધપુરી, ટ્રેક, મોદી જેકેટ, શોર્ટ્સ, ટ્રાઉઝરની એકથી એક ચડિયાતી આઇટમો છે. જેમાં  શર્ટ રૂ.99થી શરૂ, શર્ટ રૂ. 299થી શરૂ, મેન્સ જીન્સ રૂ.599થી શરૂ, કુર્તિ રૂ.299થી શરૂ, લેડીઝ ટોપ રૂ.199થી શરૂ, લેડીઝ જીન્સ રૂ. 499થી શરૂ, સ્વેટર રૂ.499થી શરૂ, પુલ ઓવર રૂ.599થી શરૂ, ઝીપર- હુડીસ રૂ.999થી શરૂ, ટ્રેક 299થી શરૂ, જેકેટ- ટ્રેક સૂટ રૂ.999થી શરૂ, બ્લેઝર રૂ.999થી શરૂ, શેરવાની રૂ.999થી શરૂ , કુર્તા પાયજામાં રૂ. 999થી શરૂ થાય છે.

જીન્સમાં 28થી 50, શર્ટ Sથી 5XL, ટી શર્ટ Mથી 5XL, ટ્રેક Mથી 5XLની સાઈઝ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્કેચર્સ, પુમાં, લીવાઇસ, એડીડાસ, નાઈકના શૂઝ ઉપર 40થી 80 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો તેને ઇનામ આપવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

સ્થળ : શિવ હોલ

સ્કાય મોલની સામે,

વિનાયક હોન્ડાની બાજુમાં,

શનાળા રોડ, મોરબી

સમય : સવારે 10થી રાત્રે 10

મો.નં.9375762876






Latest News