ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ-ચેરમેનનું કર્યું સન્માન


SHARE











મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ-ચેરમેનનું કર્યું સન્માન

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઇ પારેઘી તેમજ મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવારની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી અને બંને મહિલા હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી, જે બાબતે ચેરમેન તરફથી ખૂબ જ હકારાત્મકતા પૂર્વક પ્રત્યુત્તર મળ્યો હતો તેમજ મોરબી જિલ્લાના શિક્ષણને વધુ ઊંચાઈએ લઈ જવા માટે સૌને સાથે મળીને કામગીરી કરવા જણાવ્યું હતું આ ઉપરાંત ચેરમેન દ્વારા મોરબી જિલ્લાની શાળાઓમાં જે જરૂરિયાત હોય તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તે માટેની પણ ખાતરી આપી હતી આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠન મંત્રી ઘનશ્યામભાઈ દેથરીયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા, સિ.કાર્યધ્યક્ષ નરેન્દ્રભાઇ કાલરીયા, તમામ ઘટક સંઘના પ્રમુખ અને મહામંત્રી તેમજ જિલ્લા કારોબારીના સભ્યો હાજર રહ્યા હતા.






Latest News