મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે રાષ્ટ્રપ્રેમીઓની પ્રતિમા સ્વચ્છ કરીને ઉજવી થર્ટી ફર્સ્ટ


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે રાષ્ટ્રપ્રેમીઓની પ્રતિમા સ્વચ્છ કરીને ઉજવી થર્ટી ફર્સ્ટ

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના યુવાનો દ્વારા મોરબીના જુદાજુદા વિસ્તારમાં શહીદ ભગતસિંહ, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, ડો. બાબા સાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોની જે પ્રતિમાઓ મૂકવામાં આવી છે તે તમામ પ્રતિમાઓ ઉપર ધૂળની ચાદર છવાઈ ગઈ હતી અને ગંદકીનું સામ્રાજ્ય હતું તેને હટાવવા માટેનું આયોજન યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી અને તેની ટીમે કર્યું હતું અને થર્ટી ફર્સ્ટની ઉજવણી સાથે નવા વર્ષને આવકારવા માટે અનોખી ઉજવણી કરવામાં આવી હતી






Latest News