મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

જામનગરમાં યોજાયેલ કરાટે કોમ્પિટિશનમાં મોરબીના ધ્રુવ કુંડારિયાએ સિલ્વર-ગોલ્ડ મેડલ મેળવ્યો


SHARE







જામનગરમાં યોજાયેલ કરાટે કોમ્પિટિશનમાં મોરબીના ધ્રુવ કુંડારિયાએ સિલ્વર-ગોલ્ડ મેડલ મેળવ્યો

જામનગર ખાતે 3RD VERSATILE CUP ALL INDIA OPEN NATIONAL KARATE CHAMPIONSHIP 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જુદાજુદા રાજ્યમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ કોમ્પિટિશનમાં મોરબીમાં ચાલતા વિનય કરાટે એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહેલ ધ્રુવ મુકેશભાઇ કુંડારીયાએ પણ ભાગ લીધો હતો અને અને કરાટે કાતા અને કુમિતે માં ધ્રુવ કુંડારીયાએ ભાગ લીધો હતો. અને તેમાં કાતામાં ધ્રુવ કુંડારીયાએ સિલ્વર મેડલ અને કુમિત્તેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે






Latest News