મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે માજી મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના લક્ષ્મીનગર ગામે માજી મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુસર શરૂ થયેલ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" નુ ગામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું આ કાર્યક્રમમા વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું લાભાર્થીઓને વિતરણ કર્યુ તેમજ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો તથા આ કાર્યક્રમમાં માજી મંત્રી બ્રીજેશભાઇ મેરજા તેમજ જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, તાલુકા પંચાયત સભ્ય હર્ષદભાઇ, તાલુકા વિકાસ અધિકારી પી.એસ. ડાંગર, તાલુકા શિક્ષણ અધિકારી ગરચરભાઇ , મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ હંસરાજભાઇ પાંચોટીયા, ગામના સરપંચ બાલક્રુષ્ણભાઇ, વિઠ્ઠલભાઇ, લવજીભાઇ ભંખોડીયા, દુર્લભજીભાઇ સિતાપરાએ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા. ત્યારે સરપંચ, તલાટી મંત્રી, અધિકારીઓ તેમજ ગ્રામ્યજનો ઉપસ્થિતીમા ખેતરમાં ખેડુતોની રૂબરૂ ડ્રોનથી દવા છંટકાવ માટે નિદર્શન કરાયુ તેમજ ડ્રોનથી દવા છંટકાવના લાભો જણાવ્યા હતા.






Latest News