ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ: મહિલા બુટલેગરની શોધખોળ


SHARE







મોરબીના લાલપર પાસેથી દારૂ ભરેલી કાર સાથે એકની ધરપકડ: મહિલા બુટલેગરની શોધખોળ

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ શૈલેષ કાંટા પાસેથી કાર પસાર થઈ રહી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦ લિટર દેશીદારૂ અને હ્યુન્ડાઇ આઇ-૨૦ કાર નંબર જીજે ૩ કેસી ૮૩૭૪ આમ કુલ મળીને ૨.૨૦ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી સલીમભાઇ બાબુભાઇ વિકીયાણી (૩૬) રહે. સરાયા તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને આ માલ મંગાવનાર મુસ્કાનબેન અબ્બાસભાઇ કટીયાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News