મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે મેલડી માતાજીના મંદિરે માંડવાનું આયોજન


SHARE







મોરબી પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે મેલડી માતાજીના મંદિરે માંડવાનું આયોજન

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે ગૌશાળાની મેલડી માતાજીના મંદિરે માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૩ થી ૫ સુધી મેલડી માતાજીનો હરખનો માંડવો યોજાશે.

મોરબીમાં પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે ગૌશાળાની મેલડી માતાજીના મંદિરે ૩ ડિસેમ્બરે રાત્રે ૯:૦૦ કલાકે માંડલુ૪ ડિસેમ્બરે શુભ ચોઘડિયે થાંભલી રોપણસાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા ૪ ડિસેમ્બરે સાંજે ૪:૦૦ કલાકે ભુવાના સામૈયા અને રાતે ડાકની રમઝટ બોલશે જેમાં સાગરભાઈ માલણીયાત અને કિશનભાઈ માલણીયાત સહિતના જમાવટ કરશે 






Latest News