મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

હળવદના ખોડ ગામે રણની કાઠીના રસ્તેથી ૮ બોટલ દારૂ-૬૦ બીયર સાથે એક પકડાયો


SHARE







હળવદના ખોડ ગામે રણની કાઠીના રસ્તેથી ૮ બોટલ દારૂ-૬૦ બીયર સાથે એક પકડાયો

હળવદ તાલુકાના ખોડ ગામે રણની કાઠીના રસ્તેથી પસાર થયેલા શખ્સને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની આઠ બોટલ તથા બિયરના ૬૦ ટીન મળી આવતા પોલીસે ૧૧,૪૦૦ ની કિંમતો દારૂ બિયરનો જથ્થો તથા મોબાઈલ ફોન મળીને ૧૬,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના ખોડ ગામ પાસે રણની કાઠીના રસ્તેથી પસાર થયેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની આઠ બોટલ મળી આવી હતી તેમજ બિયરના ૬૦ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૧,૪૦૦ ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તેમજ ૫૦૦૦ રૂપિયાની કિંમતમાં મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૬,૪૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી પ્રહલાદભાઈ બચુભાઈ સુરેલા જાતે કોળી (૩૫) રહે. એંજાર તાલુકો ધ્રાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તથા બિયરના ટીન તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News