મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી: જુના અમરાપરની શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ


SHARE







મોરબી: જુના અમરાપરની શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ

દિવાળીના તહેવાર અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં રંગોળી પૂરવાનું કૌશલ્ય ખીલે તે માટે જુના અમરાપર પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સંદેશો આપતી રંગોળી જેવી કે બેટી બચાવોબેટી પઢાવો. પાણી બચાવોવૃક્ષો બચાવોગો ગ્રીનસોલર એનર્જીપ્લાસ્ટિક મુક્ત ભારતસેવ અર્થસ્વચ્છ ભારતહેપી દિવાલીગોળ અને ચોરસ રંગોળી ડિઝાઇન દોરી અને તેમાં રેતીયા કલર દ્વારા સરસ મજાના રંગો પુરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને રંગોળી અંગેનું માર્ગદર્શન જિજ્ઞાસાબેન દ્વારા આપવામાં આવ્યું હતું જ્યારે તેનું આયોજન પ્રવીણભાઈઅશ્વિનભાઈ અને મગનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને બી.આર.સી. મિલનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈ દ્વારા શ્રેષ્ઠ રંગોળીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું






Latest News