ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની વાંકાનેર તેમજ ટંકારા તાલુકા પંચાયતની કચેરીઓમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ


SHARE







મોરબી જિલ્લાની વાંકાનેર તેમજ ટંકારા તાલુકા પંચાયતની કચેરીઓમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

મોરબી જિલ્લામાં 'સ્વરછતા એજ સેવા' અભિયાન  અન્વયે વાંકાનેર તાલુકા પંચાયત તેમજ ટંકારા તાલુકા પંચાયતની કચેરીઓમાં સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.સમગ્ર રાજ્યમાં 'સ્વરછતા એજ સેવા' અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં સાફ-સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે અન્વયે મોરબી જિલ્લામાં પણ વિવિધ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, વિવિધ વિભાગોના ભવનો અને પ્રાંગણ વિગેરેની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ત્યારે  મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકા પંચાયત તેમજ ટંકારા તાલુકા પંચાયતની કચેરી ખાતે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી સફાઈ કરવામાં આવી હતી.આ સાફ-સફાઈની પ્રવૃત્તિમાં સરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓ જોડાયા હતા






Latest News